મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ ૩ - GPSSB Multi Purpose Health Worker (MPHW) Exam Paper PDF Download 2022 | MPHW Exam Paper Solution 2022 Today PDF

  • GPSSB MPHW Exam Paper PDF Download 2022 Today : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ આર્ટિકલમા GPSSB Multi Purpose Health Worker (MPHW) Exam આજે તારીખ 16 જૂન 2022 ના રોજ લેવામાં આવેલ છે તો MPHW Exam Paper PDF Today 2022 વિષે જાણીએ.

GPSSB Multi Purpose Health Worker (MPHW) Exam Paper PDF Download 2022

  • GPSSB ની પરીક્ષાના Multi Purpose Health Worker (MPHW) નું પેપર આજે લેવાયેલ છે.
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (વર્ગ - 3) ની પરીક્ષા Gujarat Panchayat Seva Pasandgi Mandal દ્વારા તારીખ 26/6/2022 રવિવારના રોજ સવારે 11:00 થી 12:00 ના સમયે યોજવા માં આવી હતી તો તે MPHW Exam Paper PDF Download અને તેનું Exam Paper Solution મેળવી શકો છો.

Multi Purpose Health Worker (MPHW) Exam Paper 2022 PDF Download કેવી રીતે કરવું?

  • MPHW Exam Paper Download કરવા માટે નીચે આપેલા Download પર ક્લિક કરો.

Multi Purpose Health Worker (MPHW) Exam Paper Solution Today 2022

મિત્રો, તમે MPHW Exam Paper Solution 2022 જોવા માંગતા હોય તો નીચે આપેલા વિડિઓ ને જોઈ શકો છો.