Gujarat LRD Police Constable result, Document verification Merit List, Category Wise Cut Off 2022

  • Gujarat LRD Police Constable Result, Merit List, Cut Off 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ આર્ટિકલમા Gujarat Lok Rakshak Recruitment Board (LRB) દ્વારા Gujarat LRD Police Constable result, Document verification Merit List, Category Wise Cut Off 2022 તારીખ 28 જૂન, 2022 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તો તેના વિષે જાણીએ. 

Gujarat LRD Police Constable Result Date 2022 : 

28 જૂન, 2022

Gujarat LRD Police Constable result
Gujarat LRD Police Constable Result


Gujarat LRD Police Constable result, Merit List, Cut Off 2022

  •  Gujarat Police Constable Result 2022 નિચે મુજબ જોઈ શકો છો.

Gujarat LRD Police Constable Result 2022

  • સૌ પ્રથમ ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ  https://lrdgujarat2021.in/ ની મુલાકાત લેવી પડશે.
  • હવે તમારા બધાની સામે હોમ પેજ ખુલશે, જેના પર તમને Gujarat LRD Police Constable Result 2022 તમારી સ્ક્રીન પર જોવા મળશે.
  • તમે બધા તમારું Gujarat LRD Police Constable Category Wise Cut Off 2022 સ્ક્રીન પર જોઈ શકો છો.
  • અંતે, જો તમે Gujarat LRD Police Constable દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલ ઉમેદવારની યાદી જોવા માટે : અહી કલીંક કરો...

Gujarat LRD Police Constable Merit List 2022

  • લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા Gujarat LRD Police Constable result 2022 સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે. તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સફળતાપૂર્વક Gujarat LRD Police Constable Merit List જોઈ શકશે. Gujarat LRD Police Constable Merit List માં ફક્ત તે ઉમેદવારોના નામ હશે જેઓ LRD Police Constable Document Verification માટે લાયકાત ધરાવતા હોય.

Gujarat LRD Police Constable Cut Off 2022

  • તમામ ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત કસોટીમાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે. અલગ-અલગ કેટેગરીના ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ અલગથી સેટ કરવામાં આવ્યા છે. તે બધા ઉમેદવારો જેમણે મેરિટ લિસ્ટમાં સારા ગુણ મેળવ્યા છે તેઓએ તેમના કટ ઓફ માર્ક્સ પણ તપાસવા આવશ્યક છે. કટ ઓફ માર્ક્સ હવે જ્ઞાતિ પ્રમાણે ઉમેદવારોને અલગ રીતે નક્કી કરવામાં આવે છે.

Gujarat LRD Police Constable Cut Off 2022
Gujarat LRD Police Constable Cut Off 2022


  • લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

Gujarat LRD Police Constable Document Verification 2022

  • Gujarat LRD Police Constable Document Verification માટે ૫સંદ થયેલ ઉમેદવારોને જુલાઇ, 2022 માસમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. 
    • ઉમેદવારોએ પોતાનું ઓળખ અંગેનો પુરાવો
    • શૈક્ષણિક પ્રમાણ૫ત્રો
    • જાતિ અંગેના પ્રમાણ૫ત્રો
    • વઘારાના ગુણ માટે રમતગમત, વિઘવા, રક્ષા શકિત યુનિવર્સિટી, એન.સી.સી. 
  • વગેરે પ્રમાણ૫ત્રો તૈયાર રાખવા. દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર અલગથી બહાર પાડવામાં આવશે.
  • નોંધ : દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ પી.એસ.આઇ. ભરતીની મેઇન ૫રીક્ષા આપેલ છે, તે ઉમેદવારોના કિસ્સામાં પી.એસ.આઇ. ભરતીનું ૫રિણામ જાહેર થયા બાદ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું આયોજન છે. જો કે, આ બાબતમાં ફેરફાર થઇ શકે. યોગ્ય સમયે ઉમેદવારોને તે અંગેની જાણ કરવામાં આવશે.