બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ રીઝલ્ટ 2022 - GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Exam Result, Merit List, Cut Off 2022 | @gsssb.gujarat.gov.in

  • GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Exam Result 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ આર્ટિકલમા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Exam Result, Merit List, Cut Off 2022 જાહેર કરવામાં આવેલ છે તો તેના વિષે જાણીએ. 

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Exam Result, Merit List, Cut Off 2022

  •  Bin Sachivalay Clerk Result 2022 નિચે મુજબ જોઈ શકો છો.

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Exam Result 2022

  • સૌ પ્રથમ ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ ની મુલાકાત લેવી પડશે.
  • હવે તમારા બધાની સામે હોમ પેજ ખુલશે, જેમાં તમે તેના વિશે મહિતી મેળવી શકો છો.

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant for CPT Exam Merit List 2022

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પ્રિલીમ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે Computer  Proficiency Test (CPT) માટે Merit List 2022 સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે. તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સફળતાપૂર્વક Gujarat Bin Sachivalay Clerk Merit List જોઈ શકશે. GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Merit List માં ફક્ત તે ઉમેદવારોના નામ હશે જેઓ Bin Sachivalay Clerk Post માટે લાયકાત ધરાવતા હોય.

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Exam Cut Off 2022

  • તમામ ઉમેદવારોની પસંદગી cut off માર્કસના આધારે કરવામાં આવશે. અલગ-અલગ કેટેગરીના ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ અલગથી સેટ કરવામાં આવ્યા છે. તે બધા ઉમેદવારો જેમણે મેરિટ લિસ્ટમાં સારા ગુણ મેળવ્યા છે તેઓએ તેમના કટ ઓફ માર્ક્સ પણ તપાસવા આવશ્યક છે. કટ ઓફ માર્ક્સ હવે જ્ઞાતિ પ્રમાણે ઉમેદવારોને અલગ રીતે નક્કી કરવામાં આવે છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Exam Result, Merit List, Cut Off 2022
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Exam Result 2022


GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Exam Result, Merit List, Cut Off 2022 PDF :  Click Here..