હેડ ક્લાર્ક રીઝલ્ટ 2022 - GSSSB Head Clerk Exam Result, Merit List, Cut Off 2022 for Document Verification | @gsssb.gujarat.gov.in

  • GSSSB Head Clerk Exam Result 2022 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ આર્ટિકલમા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા GSSSB Head Clerk Exam Result, Merit List, Cut Off 2022 જાહેર કરવામાં આવેલ છે તો તેના વિષે જાણીએ. 

GSSSB Head Clerk Exam Result, Merit List, Cut Off 2022

  •  GSSSB Head Clerk Result 2022 નિચે મુજબ જોઈ શકો છો.

GSSSB Head Clerk Exam Result 2022

  • સૌ પ્રથમ ઉમેદવારોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ ની મુલાકાત લેવી પડશે.
  • હવે તમારા બધાની સામે હોમ પેજ ખુલશે, જેમાં તમે તેના વિશે મહિતી મેળવી શકો છો.

GSSSB Head Clerk Exam Merit List 2022 for Document Verificatin

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હેડ ક્લાર્ક પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે Document Verification માટે Merit List 2022 સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે. તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સફળતાપૂર્વક GSSSB Head Clerk Merit List જોઈ શકશે.

GSSSB Head Clerk Exam Cut Off 2022

  • તમામ ઉમેદવારોની પસંદગી cut off માર્કસના આધારે કરવામાં આવશે. અલગ-અલગ કેટેગરીના ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ અલગથી સેટ કરવામાં આવ્યા છે. તે બધા ઉમેદવારો જેમણે મેરિટ લિસ્ટમાં સારા ગુણ મેળવ્યા છે તેઓએ તેમના કટ ઓફ માર્ક્સ પણ તપાસવા આવશ્યક છે. કટ ઓફ માર્ક્સ હવે જ્ઞાતિ પ્રમાણે ઉમેદવારોને અલગ રીતે નક્કી કરવામાં આવે છે.
GSSSB Head Clerk Exam Result, Merit List, Cut Off 2022
GSSSB Head Clerk Exam Result 2022


GSSSB Head Clerk Exam Result, Merit List, Cut Off 2022 PDF for Document Verification :  Click Here...