બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ CPT પરીક્ષા તારીખ - GSSSB Bin Sachivalay Clerk and Office Assistant CPT Exam Date 2022 | @gsssb.gujarat.gov.in

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant CPT Exam Date 2022 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા GSSSB Bin Sachivalay Clerk and Office Assistant CPT Exam Date 2022 પ્રકાશિત કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પ્રિલિમ પરીક્ષા તારીખ 24 એપ્રિલ, 2022 ના રોજ લેવામાં આવી હતી, તેની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in પર જાહેર કરવામાં આવી હતી.

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant CPT Exam Date 2022

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત નં. 150/2018-19 બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ કુલ 3053 જગ્યાઓ માટે ભરતી જાહેર કરેલ હતી. તો તેની પ્રિલિમ પરીક્ષા તારીખ 24 એપ્રિલ, 2022 ના રોજ લેવામાં આવી હતી, તો તેમાં પાસ થયેલા ઉમેદવારો માટે GSSSB Bin Sachivalay Clerk and Office Assistant CPT Exam Date 2022 GSSSB ના ચેરમેન A.K. Rakesh Sir એ ટ્વીટ કરીને જણાવ્યું છે.

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant CPT Exam Date 2022

બિન સચિવાલય CPT પરીક્ષા 19 જુલાઈ - 30 જુલાઈ 2022 સુધીમાં લેવામાં આવશે.

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant CPT Exam Date 2022
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant CPT Exam Date 2022

બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ રીઝલ્ટ 2022 : Click Here...